અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપ્યો

|

Sep 28, 2020 | 7:26 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ઝડપાયો છે. દાઉદનો સાગરિત શરીફ ખાનનો સાગરીત ઝડપાયો છે. ગુજરાત ATSની ટીમે દાઉદના સાગરિતને ઝડપી પાડ્યો છે. શરીફખાનના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપી પાડ્યો છે. બાબુ સોલંકી નામનો વોન્ટેડ આરોપી અડાલજ નજીકથી ઝડપાયો છે અને તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.   Web Stories View more SBI પાસેથી 5 […]

અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપ્યો

Follow us on

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ઝડપાયો છે. દાઉદનો સાગરિત શરીફ ખાનનો સાગરીત ઝડપાયો છે. ગુજરાત ATSની ટીમે દાઉદના સાગરિતને ઝડપી પાડ્યો છે. શરીફખાનના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપી પાડ્યો છે. બાબુ સોલંકી નામનો વોન્ટેડ આરોપી અડાલજ નજીકથી ઝડપાયો છે અને તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:27 pm, Sat, 23 May 20

Next Article