AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 22 જૂનના રોજ થશે મતદાન,25 મી જૂને થશે મતગણતરી

Gram Panchayat Election 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ચૂંટણી માટે જાહેરાત કરી છે

Breaking News :ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 22 જૂનના રોજ થશે મતદાન,25 મી જૂને થશે મતગણતરી
Gram Panchayat Election
| Updated on: May 28, 2025 | 3:45 PM
Share

Gram Panchayat Election 2025 : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી પંચ માટે જાહેરાત કરવામાં આવી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાતમાં 8 થી વધુ ગ્રામ પંયાયતો માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. તાજા અપડેટ પ્રમાણે, 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે.

મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને  પૂર્ણ થઈ રહી છે.

44,850 વોર્ડ માં ચૂંટણી થશે, 16,500 મતદાન મથકો માં મતદાન થશે. 28,300 મતપેટી નો ઉપયોગ થશે. 13,000,000 મતદારો મતદાન કરશે

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ 

પંચાયતની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર સાથે રિવ્યૂ બેઠક કરશે. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ OBC અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી. જોકે, હવે OBC અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, પંચાયતોની ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે નહીં. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">