Ahmedabad માં રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી માટે GPSCની પરીક્ષાનું આયોજન

અમદાવાદમાં ( Ahmedabad ) રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી માટે GPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કુલ 243 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 11:26 AM

અમદાવાદમાં ( Ahmedabad ) રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી માટે GPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કુલ 243 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પરીક્ષામાં એડમિટ કાર્ડ વગર ઉમેદવારોને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં આપવામાં આવે. સવારે 11થી 1 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ( Ahmedabad ) કુલ 31 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ શહેરના 134 પરીક્ષા કેન્દ્ર પરીક્ષા લેવાશે.

Follow Us:
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">