AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી, પ્રધાન મંડળની આગામી બેઠકમાં રજૂ કરાશે પ્રસ્તાવ, જાણો ગુંડા વિરોધી કાયદાની શું છે જોગવાઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી. આગામી દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. પ્રધાન મંડળની આગામી બેઠકમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ એકટ’ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર દંડ કરવામાં આવેશે. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી […]

VIDEO: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી, પ્રધાન મંડળની આગામી બેઠકમાં રજૂ કરાશે પ્રસ્તાવ, જાણો ગુંડા વિરોધી કાયદાની શું છે જોગવાઈ
| Updated on: Sep 01, 2020 | 4:49 AM
Share

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી. આગામી દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. પ્રધાન મંડળની આગામી બેઠકમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ એકટ’ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર દંડ કરવામાં આવેશે. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે તેમજ ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. સાક્ષીઓને રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રખાશે અને ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">