ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

|

Nov 11, 2019 | 5:58 PM

અમદાવાદ શહેરમાં ટ્રાફિક જવાનને લઈને મોટો નિર્ણય લેવાયોમાં આવ્યો છે. હવે ઓન ડ્યૂટીમાં ટ્રાફિક જવાન ફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જો ફરજ દરમિયાન કોઈપણ ટ્રાફિક જવાન મોબાઈલ ઉપયોગ કરશે તો તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચોઃ અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન […]

ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

Follow us on

અમદાવાદ શહેરમાં ટ્રાફિક જવાનને લઈને મોટો નિર્ણય લેવાયોમાં આવ્યો છે. હવે ઓન ડ્યૂટીમાં ટ્રાફિક જવાન ફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જો ફરજ દરમિયાન કોઈપણ ટ્રાફિક જવાન મોબાઈલ ઉપયોગ કરશે તો તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન પર કેમ કરી રહી છે આ કામ, PHOTO થયા વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

 

Published On - 5:04 pm, Mon, 11 November 19

Next Article