સારા સમાચાર : ગુજરાતમાં સવા વર્ષ બાદ કોરોનાના 50 થી ઓછા કેસ નોંધાયા, રિકવરી રેટ 98. 66 ટકા

ગુજરાતમાં રવિવારે કોરોનાના 42 કેસ નોંધાયા હતા. જ્યારે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં હાલ 931 સક્રિય કેસ છે જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર છે

સારા સમાચાર : ગુજરાતમાં  સવા વર્ષ બાદ કોરોનાના 50 થી ઓછા કેસ નોંધાયા, રિકવરી રેટ 98. 66 ટકા
Good news Less than 50 cases of corona reported in Gujarat after More Than year(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:55 PM

ગુજરાત(Gujarat) ના કોરોના(Corona) ના કેસના સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં રાજ્ય માટે સારા સમાચાર એ છે કે  460 દિવસ બાદ કોરોનાના 50 થી ઓછા કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના 50 થી ઓછા કેસ સાત એપ્રિલ 2020 બાદ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે સાત એપ્રિલ 2020એ  દેશભરમાં લોકડાઉન હતું.  ત્યારે ગુજરાતમાં 19 કેસ  નોંધાયા હતા. જો કે  ગુજરાતમાં રવિવારે કોરોનાના 42 કેસ નોંધાયા હતા. જ્યારે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું હતું.

18 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહિ 

આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કુલ કેસોની વાત કરીએ તો હાલ 931 સક્રિય કેસ છે જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 66 ટકા નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના જિલ્લાવાર આંકડા પર નજર કરીએ ગાંધીનગર મહાનગર પાલિકા અને અન્ય 18 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

સુરતમાં 11, અમદાવાદમાં 7 નવા કેસ

રાજ્યમાં  11 જુલાઈના રોજ સુરત  શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 11, અમદાવાદમાં 7, રાજકોટ અને વડોદરામાં 3-3, ભાવનગર અને જામનગરમાં 1-1, જયારે જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.

262 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 931 થયા

રાજ્યમાં  11 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 262 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,238 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.66 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 931 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 922 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

જ્યારે ગુજરાતમાં  11 જુલાઈના રોજ 2,32,949 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમરવર્ગના 1,15,506 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : મંદિરના પરિસરમાં જ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તસ્વીરોમાં કરો દર્શન

આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે ‘ઘણા’, આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત

Latest News Updates

ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
g clip-path="url(#clip0_868_265)">