Surat : મંદિરના પરિસરમાં જ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તસ્વીરોમાં કરો દર્શન

દર વર્ષે અષાઢી બીજના દિવસે સુરતમાં છ રથયાત્રાઓ અલગ-અલગ સ્થળે યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. ત્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરના પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 4:06 PM
 સુરતમાં છ જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે

1 / 8
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એક જ વાર નગરચર્યાએ નીકળતા હોય છે.

2 / 8
 દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માટે હજારો ભક્તો નાથના દર્શન કરવા માટે ઉમટતા હોય છે.

3 / 8
કોરોના પ્રોટોકોલને કારણે તંત્ર દ્વારા આ વર્ષે મંદિરના પરિસરમાં જ રથ યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

4 / 8
નાથની રથયાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

5 / 8
ભગવાન  જગન્નાથની રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાયા હતા.

6 / 8
ભગવાન જગન્નાથન માટે છેલ્લા 25 વર્ષથી  મુસ્લિમ કારીગરો દ્વારા  વાઘા તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષ પણ વૃંદાવનના મુસ્લિમ કાર્યકરો દ્વારા તૈયાર કરેલા વાઘાથી ભગવવાનને શણગારવામાં આવ્યા હતા.

7 / 8
આ વર્ષે રથયાત્રામાં પોલીસ દ્વારા કડક નિયમો બતાવવામાં આવ્યા હતા. જેમાં રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી

g clip-path="url(#clip0_868_265)">