ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ, 1 મૃતદેહના અગ્નિસંસ્કાર થતા લાગી રહ્યા છે ત્રણ કલાક
પંચમહાલના ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. ગોધરા સ્મશાનગૃહમાં આવેલા ગેસ સંચાલિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે.
પંચમહાલના ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. ગોધરા સ્મશાનગૃહમાં આવેલા ગેસ સંચાલિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે. છેલ્લા 48 કલાક ઉપરાંતના સમયમાં 18 મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે હાલ વેઇટિંગ છે. ગોધરા સ્મશાન ગૃહમાં 1 મૃતદેહના અગ્નિસંસ્કાર થતા ત્રણ કલાક લાગી રહ્યા છે. ગોધરા સિવિલમાં થતા મોતના આંકડાની માહિતી આપવાનો સત્તાધીશો ઇનકાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌંભાડ, બેડ માટે 9 હજાર રૂપિયા માંગવામાં આવ્યા, જુઓ વાયરલ વીડીયો
Latest Videos