ગીર-સોમનાથના ઊનામાં ફરી એક વખત દલિતને બેફામ માર, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

|

Jul 17, 2019 | 5:50 PM

ગીરસોમનાથના ઉનામાં ફરી દલિત પર અત્યાચારની ઘટના સામે આવી છે. ઊનાના પાલડી ગામના રમેશ મકવાણાએ ફરીયાદ આપી છે. જેમાં તેણે પોતાના ભાઈના રિક્ષામાં થયેલા અકસ્માતઅંગેના ક્લેઈમ માટેના કાગળો લેવા જતાં ઊના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તેમજ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલે ઢોર માર માર્યો હતો. આ પણ વાંચોઃ મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ […]

ગીર-સોમનાથના ઊનામાં ફરી એક વખત દલિતને બેફામ માર, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ
una kand 2

Follow us on

ગીરસોમનાથના ઉનામાં ફરી દલિત પર અત્યાચારની ઘટના સામે આવી છે. ઊનાના પાલડી ગામના રમેશ મકવાણાએ ફરીયાદ આપી છે. જેમાં તેણે પોતાના ભાઈના રિક્ષામાં થયેલા અકસ્માતઅંગેના ક્લેઈમ માટેના કાગળો લેવા જતાં ઊના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તેમજ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલે ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચોઃ મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રથમ આ અંગે પીડિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હાલ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પીડિત રમેશે ઊના પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં બંને પોલીસ કર્મચારીઓએ કોઇપણ પ્રકારના કારણો વિના જાતીસૂચક શબ્દો બોલીને અપમાનિત કરીને ઢોર માર માર્યો હોવા અંગે બે પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ એસસી/એસટી સેલના ડીવાયએસપી બામણિયાને સોંપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article