પોરબંદર: ઘેડ પંથકમાં વરસાદના કારણે મુશ્કેલી, 25 કિમી સુધીના રસ્તા પર પાણી જ પાણી

પોરબંદર: ઘેડ પંથકમાં વરસાદના કારણે મુશ્કેલી, 25 કિમી સુધીના રસ્તા પર પાણી જ પાણી


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરનો ઘેડ પંથક વરસાદના કારણે મુશ્કેલીમાં છે. નવાગામથી રાજકોટ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરાયો છે. 25 કિલોમીટર સુધીના રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આસપાસના ગામોમાં પણ પાણી ભરાયા છે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati