AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Update : ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, સૌથી વધુ કચ્છમાં 145 ટકાથી વધુ વરસાદ, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 19 સપ્ટેમ્બર 2023 સવારે 6 કલાકથી 20 સપ્ટેમ્બર 2023ના સવારે 6 કલાક સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર (Rain) થઇ છે. 33 જિલ્લાઓના 215 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે જનજીવન ખોરવાયુ છે.

Rain Update : ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, સૌથી વધુ કચ્છમાં 145 ટકાથી વધુ વરસાદ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:54 AM
Share

Monsoon 2023 : ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 19 સપ્ટેમ્બર 2023 સવારે 6 કલાકથી 20 સપ્ટેમ્બર 2023ના સવારે 6 કલાક સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર (Rain) થઇ છે. 33 જિલ્લાઓના 215 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે જનજીવન ખોરવાયુ છે.

આ પણ વાંચો- Breaking News : વડોદરાના ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે ઓરસંગ નદીમાં પૂર આવતા શાળાની છત થઈ ધરાશાયી

ગુજરાતમાં 24 કલાકના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ લખપતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કચ્છના રાપરમાં 5 ઇંચ, નખત્રાણા, માળીયાહાટીનામાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 4 ઇંચ, ટંકારા અને જામનગરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હળવદ અને મોરબીમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

પાદરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદર, વાંકાનેર, વસુ, રાણાવાવ, થાનગઢ, બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. કામરેજ અને અબડાસામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે.

સીઝનનો કુલ 100 ટકા વરસાદ વરસી ગયો

ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">