Rain Video: રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ કચ્છના રાપરના 4.5 ઈંચ ખાબક્યો

Rain Updates: રાજ્યના 34 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છના રાપરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોરબીના માળિયામાં 3.5 ઈંચ, જામનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના માળીયામાં 3.5 ઇંચ, જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ, મોરબીમાં 3 ઇંચ, હળવદમાં 3 ઇંચ અને ટંકારામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 12:23 AM

Rain Updates: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. 20 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. જેમા પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે રાજ્યના 34 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમા સૌથી વધુ વરસાદ કચ્છના રાપરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. મોરબીના માળીયામાં 3.5 ઇંચ, જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ, મોરબીમાં 3 ઇંચ, હળવદમાં 3 ઇંચ અને ટંકારામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ તરફ વડોદરાના પાદરામાં 2.5 ઇંચ વરસાદ, વાંકાનેરમાં અઢી ઇંચ, જામનગરના ધ્રોલમાં 2 ઇંચ વરસાદ અને બારડોલીમાં 2 ઇંચ અને પોરબંદરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 20 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. જેમા પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, બોડેલી, ખેડા જિલ્લામાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, માલપુરમાં વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન

જ્યારે આગામી 48 કલાકમાં અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર,પોરબંદર, દ્વારકામાં વરસાદ થવાની વકી સેવાઈ રહી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન