PM Modi Mother passed away : પીએમ મોદીના માતા હીરા બાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

|

Dec 30, 2022 | 9:47 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI)માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.

PM Modi Mother passed away : પીએમ મોદીના માતા હીરા બાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી
દેશના મહાનુભાવોએ સંવેદના વ્યક્ત કરી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત મહાનુભાવોએ સાંત્વના આપી હતી.

શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને ગળે મળી આપી સાંત્વના

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ PMને ગળે મળીને હીરા બાના નિધન પર સંવેદના વ્યક્ત કરી#PMModiMother #PMModi #HeerabenModi #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/m9FeuaalNc

— Tv9 Gujarati (@tv9gujarati) December 30, 2022

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું, હીરાબાને આપી શ્રદ્ધાંજલિ-

 માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

 


સી.આર.પાટીલે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ  માતૃદેવોભવની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

 

Published On - 9:42 am, Fri, 30 December 22

Next Article