Gujarat Weather Forecast: આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના, જુઓ Video

વામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમજ આવતી કાલે પણ પવન સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત વરસાદ રહે તેવી સંભાવના છે.

Gujarat Weather Forecast: આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના, જુઓ Video
Gujarat Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:03 AM

Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યરક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Video: રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાનો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર

તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમજ આવતી કાલે પણ પવન સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત વરસાદ રહે તેવી સંભાવના છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તો આ તરફ 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ બાદ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મોરબી, પાટણ, રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ડાંગ અને સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ મહેસાણા, પાટણ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ તાપી, સુરત, દાહોદ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, ગાંધીનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">