Gandhinagar: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને એફિલીએશન મળ્યું, FSU હવે વિવિધ જગ્યાએ પોતાના સેન્ટર ખોલી શકશે

|

Jul 24, 2021 | 9:54 AM

ત્રિપુરા અને ગોવામાં બે કેન્દ્રો ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર, યુપી અને રાજસ્થાનમાં પણ ખૂલે તેવી શક્યતા છે.

Gandhinagar: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને એફિલીએશન મળ્યું, FSU હવે વિવિધ જગ્યાએ પોતાના સેન્ટર ખોલી શકશે
Gandhinagar: National Forensic Sciences University gets affiliation

Follow us on

Gandhinagar: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University) ને એફિલીએશન (Affilation) મળ્યું છે. જેથી હવે FSU હવે વિવિધ જગ્યાએ પોતાના સેન્ટર ખોલી શકશે.

યુગાન્ડા – શ્રીલંકા – બાંગ્લાદેશ – ઝિમ્બાબ્વેએ તેમના દેશોમાં શાખા ખોલવા પ્રપોઝલ આપ્યા છે. આપને જણાવી દઈએ કે ત્રિપુરા અને ગોવામાં બે કેન્દ્રો ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર, યુપી અને રાજસ્થાનમાં પણ ખૂલે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચો: મોંઘા હોય કે સસ્તા, આ સમયે ભૂલથી પણ ન ખાવા જોઈએ કેળા, નહીંતર ઉભી થઇ જશે મુસીબત

 

Next Article