ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાં ભાજપની પેનલ જીતી

ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે. જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:15 AM

ગાંધીનગર મહાનગરપાલિકા જાહેર થઈ રહેલા પરિણામોમાં અનેક સ્થળોએ ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. જ્યારે અનેક વોર્ડમાં બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શરૂઆતી લીડ લઈ રહ્યા છે. જેમાં હાલમાં મળતા સમાચાર મુજબ ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે. જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટ ની જીત

આ પણ વાંચો :  Gandhinagar Municipal Corporation Election Results 2021 LIVE: ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો : ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">