VIDEO: લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

|

Oct 05, 2020 | 1:05 PM

ભારે વિવાદોમાં રહેલી રાજ્યની લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગતરાત્રે 2 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતું. LRDની પરીક્ષાના પરિણામમાં જે કોઈ પરીક્ષાર્થીને વાંધો હોય તેવો રજૂઆત કરી શકશે. મહત્વનું છે કે, અગાઉ LRDના પરિણામને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નોકરી […]

VIDEO: લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Follow us on

ભારે વિવાદોમાં રહેલી રાજ્યની લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગતરાત્રે 2 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતું. LRDની પરીક્ષાના પરિણામમાં જે કોઈ પરીક્ષાર્થીને વાંધો હોય તેવો રજૂઆત કરી શકશે. મહત્વનું છે કે, અગાઉ LRDના પરિણામને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભનો દિવસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ત્યારબાદ હવે 10 ડિસેમ્બરના પરિણામમાં ફેરફાર કરીને ફરીથી પરિણામ જાહેર કરાયું છે. નોંધનીય છે કે, LRDની મહિલા ભરતીને લઈને પણ થોડા દિવસ પહેલા જ આંદોલન થયા હતા. અનામત અને બિન અનામત એમ બંને વર્ગ મેદાને ઉતર્યા હતા. જેમા ભારે વિવાદો બાદ સરકારે LRDની બેઠકોમાં વધારો કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:52 am, Wed, 11 March 20

Next Article