ગાંધીનગરમાં ફાયર સેફટી મામલે કાર્યવાહી, સેક્ટર 11માં ત્રણ બિલ્ડીંગને સીલ કરાઇ
ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના અભાવે 3 બિલ્ડીંગ સીલ કરાઈ છે. સેક્ટર 11 ખાતે આવેલી અભિષેક-સુમેર અને હવેલી આર્કેડ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગને અનેકવાર નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન લગાવ્યા. જેથી બિલ્ડીંગોને સીલ મારવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના અભાવે 3 બિલ્ડીંગ સીલ કરાઈ છે. સેક્ટર 11 ખાતે આવેલી અભિષેક-સુમેર અને હવેલી આર્કેડ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગને અનેકવાર નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન લગાવ્યા. જેથી બિલ્ડીંગોને સીલ મારવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

