ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

|

Nov 29, 2018 | 8:40 AM

ગાંધીનગરમાં ફરી એકવાર દીપડાના પગલા દેખાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. અગાઉ દીપડો જ્યાંથી પકડાયો હતો તે વીવીઆઈપી વિસ્તાર રોડ, પુનિતવન અને નર્મદાઘાટ નજીક દીપડાના પગલાં જોવા મળ્યા છે. પુનિતવન અંદર તેમજ બહારની બાજુએ તેમજ રોડથી નર્મદા ઘાટ તરફના વિસ્તારમાં પણ દીપડાના પગલાં જોવા મળ્યા છે. આ પણ વાંચો : કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત […]

ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ
Gandhinagar_Tv9News

Follow us on

ગાંધીનગરમાં ફરી એકવાર દીપડાના પગલા દેખાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. અગાઉ દીપડો જ્યાંથી પકડાયો હતો તે વીવીઆઈપી વિસ્તાર રોડ, પુનિતવન અને નર્મદાઘાટ નજીક દીપડાના પગલાં જોવા મળ્યા છે. પુનિતવન અંદર તેમજ બહારની બાજુએ તેમજ રોડથી નર્મદા ઘાટ તરફના વિસ્તારમાં પણ દીપડાના પગલાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો : કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

ફરી એકવાર સચિવાલયમાં દીપડાના પગરવ જોવા મળતા વન વિભાગ દોડતું થઈ ગયું છે. દીપડાના સગડના પગલે પુનિતવનના ગરનાળા નજીક પાંજરું પણ મુકવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મહત્વનું છે કે થોડાં દિવસ પહેલાં ધનતેરસના દિવસે સચિવાલયમાં દીપડો ઘૂસી જતા વહીવટ ઠપ થઈ ગયું હતું. વન વિભાગની 10 જિલ્લાની ટીમે મહામુસિબતે દીપડો પકડ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ પહેલા સાબરમતી નદી પાસે આવેલા પાલજ-બાસણ ગામમાં પણ દીપડો ઘૂસ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

[yop_poll id=”3″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:52 am, Wed, 28 November 18

Next Article