કલોલ તાલુકામાં દિવસેને દિવસે વધ્યું કોરોનાનું સંક્રમણ, જાસપુર ગામમાં વધુ 6 કેસ પોઝિટીવ
કલોલ તાલુકામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કલોલ તાલુકાના જાસપુર ગામમાં 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા અને આ તમામ લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેવા આપી રહ્યા હતા. આરોગ્ય વિભાગે જાસપુર વિસ્તારમાં સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
કલોલ તાલુકામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કલોલ તાલુકાના જાસપુર ગામમાં 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા અને આ તમામ લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેવા આપી રહ્યા હતા. આરોગ્ય વિભાગે જાસપુર વિસ્તારમાં સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો