AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMUL દૂધનું ટેન્કર પલટાતા 6 લાખની કિંમતનું દૂધ વહી ગયું ખેતરોમાં, સ્થાનિકોએ મચાવી દૂધની લૂંટ, જુઓ VIDEO

ખેડાના બડેવિયા ગામ નજીક દૂધના ટેન્કરે પલટી મારતા અમૂલનું રૂપિયા 6 લાખની કિંમતનું હજારો લીટર દૂધ ખેતરમાં વહી ગયું છે. જેણે આ દ્રશ્યો નજરોનજર જોયા તેમનું કહેવું છે કે ડ્રાઈવરની ગફલતથી ટેન્કરે પલટી મારી છે. જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. સેવાલિયા પોલીસ અને અમૂલના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. જોકે […]

AMUL દૂધનું ટેન્કર પલટાતા 6 લાખની કિંમતનું દૂધ વહી ગયું ખેતરોમાં, સ્થાનિકોએ મચાવી દૂધની લૂંટ, જુઓ VIDEO
| Updated on: Jan 30, 2019 | 9:50 AM
Share

ખેડાના બડેવિયા ગામ નજીક દૂધના ટેન્કરે પલટી મારતા અમૂલનું રૂપિયા 6 લાખની કિંમતનું હજારો લીટર દૂધ ખેતરમાં વહી ગયું છે. જેણે આ દ્રશ્યો નજરોનજર જોયા તેમનું કહેવું છે કે ડ્રાઈવરની ગફલતથી ટેન્કરે પલટી મારી છે.

જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. સેવાલિયા પોલીસ અને અમૂલના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા.

જોકે જોવા જેવા દ્રશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે પલટેલા ટેન્કરમાંથી દૂધ માટે લોકોએ લૂંટ ચલાવી.

જુઓ VIDEO:

[yop_poll id=903]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">