અમદાવાદના દાણીલીમડા પોલીસ દ્વારા શહેરમાં નકલી પત્રકારની ટોળકીનો કરાયો પર્દાફાશ

|

Feb 29, 2020 | 6:16 PM

અમદાવાદમાં પત્રકારોના નામે તોડ કરતા નકલી પત્રકારોની ટોળકી ઝડપાઈ છે. દાણીલીમડા પોલીસ દ્વારા 4 નકલી પત્રકારોની ધરપકડ કરી છે. આ ચારેય પત્રકારો નારોલની રાજ એક્સપોર્ટ નામની કાપડની કંપનીના ગોડાઉનમાં પહોંચ્યા હતા. અને ગોડાઉનમાં જઈને વીડિયો ઉતાર્યા બાદ મેનેજરને ધમકી આપી હતી. કે, તમારા ગોડાઉનમાં ન તો ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષાના કોઈ સાધનો નથી. આ […]

અમદાવાદના દાણીલીમડા પોલીસ દ્વારા શહેરમાં નકલી પત્રકારની ટોળકીનો કરાયો પર્દાફાશ

Follow us on

અમદાવાદમાં પત્રકારોના નામે તોડ કરતા નકલી પત્રકારોની ટોળકી ઝડપાઈ છે. દાણીલીમડા પોલીસ દ્વારા 4 નકલી પત્રકારોની ધરપકડ કરી છે. આ ચારેય પત્રકારો નારોલની રાજ એક્સપોર્ટ નામની કાપડની કંપનીના ગોડાઉનમાં પહોંચ્યા હતા. અને ગોડાઉનમાં જઈને વીડિયો ઉતાર્યા બાદ મેનેજરને ધમકી આપી હતી. કે, તમારા ગોડાઉનમાં ન તો ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષાના કોઈ સાધનો નથી. આ પ્રકારે ગોડાઉનના મેનેજરને ડરાવી રૂપિયા 25 હજારની ખંડણી માગી હતી. સાથે રોફ જમાવવા પોલીસમાં ફોન પણ કર્યો હતો. પરંતુ દાણીલીમડા સુધી આ ફોનની માહિતી ગંભીરતાથી લઈ તમામ નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો હતો. કોર્ટે આ બાદ તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને પૂછપરછ શરૂ કરાઈ છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Next Article