Gujarati NewsGujaratFormer bjp leader and renowned builder shot himself dead in nadiad kheda nadiyad bjp na purv neta ane janita builder dilip shah e matha na bhage goli mari kari aatmahatya
નડીયાદ: ભાજપના પૂર્વ નેતા અને જાણીતા બિલ્ડર દિલીપ શાહે માથાના ભાગે ગોળી મારી કરી આત્મહત્યા
નડીયાદના ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેરના નામાંકિત બિલ્ડર દિલીપ શાહે પોતાના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી છે. માથાભાગે ગોળી મારી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ LCB અને નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. દિલીપ શાહનો મૃતદેહ ગુતાલ ખાતે આવેલા […]
પ્રતિકાત્મક તસ્વીર
Follow us on
નડીયાદના ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેરના નામાંકિત બિલ્ડર દિલીપ શાહે પોતાના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી છે. માથાભાગે ગોળી મારી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ LCB અને નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. દિલીપ શાહનો મૃતદેહ ગુતાલ ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી મળી આવ્યો છે.