મોરબી: હળવદના મથક ગામે ખેતરમાંથી 192 પેટી દારુ મળી આવ્યો, જુઓ VIDEO
હળવદના મથક ગામે ખેતરમાંથી એરંડાના પાકની વચ્ચે સંતાડાયેલો દારૂ પકડાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. કૃષ્ણસિંહ દરબારની વાડીમાં રેડ કરીને 192 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે..આ દારુ સહિત કુલ 9.45 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

હળવદના મથક ગામે ખેતરમાંથી એરંડાના પાકની વચ્ચે સંતાડાયેલો દારૂ પકડાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. કૃષ્ણસિંહ દરબારની વાડીમાં રેડ કરીને 192 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે..આ દારુ સહિત કુલ 9.45 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: શંકરસિંહ વાઘેલાએ ઉભરો ઠાલવ્યો, કહ્યું કે ભાજપ સત્તા ભૂખી પાર્ટી છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

