લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર, સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

|

May 04, 2020 | 2:52 PM

લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ફોન પર પણ નોંધણી કરાવી શકાશે. અત્યાર સુધી પાસ લેવા માટે સરકારી કચેરીએ લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ હવે ફોન નંબર પર પોતાની નોંધણી કરાવી શકાશે. સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. અરજદાર 1800-233-9008 પર નોંધણી કરાવી શકશે. અમદાવાદના અરજદાર હેલ્પલાઇન નંબર 079-26440626 પર […]

લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર, સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

Follow us on

લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ફોન પર પણ નોંધણી કરાવી શકાશે. અત્યાર સુધી પાસ લેવા માટે સરકારી કચેરીએ લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ હવે ફોન નંબર પર પોતાની નોંધણી કરાવી શકાશે. સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. અરજદાર 1800-233-9008 પર નોંધણી કરાવી શકશે. અમદાવાદના અરજદાર હેલ્પલાઇન નંબર 079-26440626 પર નોંધણી કરાવી શકશે.

આ પણ વાંચો: રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article