VIDEO: વડોદરાની સમરસ હોસ્ટેલમાં હોબાળો, ટોઈલેટ પાસે બનાવાતી હતી રોટલી

|

Oct 07, 2020 | 6:44 PM

વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં તપાસ કરી. હોસ્ટેલના રસોડામાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે, ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી અને ભોજનના નમુના લીધા અને ફૂડ કોન્ટ્રાક્ટરને શિડયુલ 4ની નોટિસ આપી. આ ઉપરાંત હોસ્ટેલમાં ફરિયાદ પેટી મુકવા માટે સુચના અપાઈ છે. રોચક VIDEO […]

VIDEO: વડોદરાની સમરસ હોસ્ટેલમાં હોબાળો, ટોઈલેટ પાસે બનાવાતી હતી રોટલી

Follow us on

વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં તપાસ કરી. હોસ્ટેલના રસોડામાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે, ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી અને ભોજનના નમુના લીધા અને ફૂડ કોન્ટ્રાક્ટરને શિડયુલ 4ની નોટિસ આપી. આ ઉપરાંત હોસ્ટેલમાં ફરિયાદ પેટી મુકવા માટે સુચના અપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:51 am, Thu, 19 September 19

Next Article