ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટમાં તહેનાત કરાશે SDRFની ટીમ, પ્રાંત અધિકારી-મામલતદાર સહીતના કર્મીઓની રજા રદ

|

Sep 20, 2020 | 10:24 PM

સૌરાષ્ટ્રમાં આવાનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જિલ્લા કલેકટર સાથે વાત કરીને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને (SDRF) રાજકોટમાં તહેનાત કરવાની જાણ કરાઈ છે. અત્યાર સુધીમાં પડેલા વરસાદને પગલે, રાજકોટ જિલ્લાના નવ જળાશયો છલોછલ ભરાયેલા છે. તો 15 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ જળાશયોના ઉપરવાસમાં […]

ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટમાં તહેનાત કરાશે SDRFની ટીમ, પ્રાંત અધિકારી-મામલતદાર સહીતના કર્મીઓની રજા રદ

Follow us on

સૌરાષ્ટ્રમાં આવાનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જિલ્લા કલેકટર સાથે વાત કરીને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને (SDRF) રાજકોટમાં તહેનાત કરવાની જાણ કરાઈ છે. અત્યાર સુધીમાં પડેલા વરસાદને પગલે, રાજકોટ જિલ્લાના નવ જળાશયો છલોછલ ભરાયેલા છે. તો 15 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ જળાશયોના ઉપરવાસમાં જો હવે વધુ વરસાદ આવે તો તબાહી સર્જાઈ શકે છે. જેના ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમ તહેનાત કરાશે. પ્રાંત અધિકારી અને મામલતદાર સહીતના કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચોઃઅંબિકા નદીમાં ઘસમસતા પાણી 21 ફુટે પહોચ્યા, ગણદેવી અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 11:41 am, Mon, 17 August 20

Next Article