નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી

નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી છે. નર્મદા ડેમમાં પાણી વધ્યું છે કારણકે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટર્બાઇન ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે ડેમમાં પાણીની સપાટી 121.50 મીટર પહોંચી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL […]

નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી
narmada
Follow Us:
| Updated on: Jul 21, 2019 | 1:33 PM

નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી છે. નર્મદા ડેમમાં પાણી વધ્યું છે કારણકે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટર્બાઇન ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે ડેમમાં પાણીની સપાટી 121.50 મીટર પહોંચી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 44,992 ક્યુસેક પહોંચી છે. જે આગામી સમયમાં ખેડૂતોને તથા અન્ય લોકો માટે લાભદાયક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">