અમદાવાદ મેટ્રોની કામગીરી પૂરજોશમાં: સફળતાપૂર્વક લોન્ચ કરાયું પ્રથમ યુ ગર્ડર, સુપર સ્ટ્રક્ચરનું કામ ઓછા સમયમાં પૂર્ણ

Ahmedabad: મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મોટેરા અને ગાંધીનગર વચ્ચે અમદાવાદ ફેઝ 2 મેટ્રો પ્રોજેક્ટના સ્ટ્રક્ચરમાં પ્રથમ યુ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:36 AM

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (GMRC) મોટેરા અને ગાંધીનગર (Gandhinagar) વચ્ચે અમદાવાદ (Ahmedabad) ફેઝ 2 મેટ્રો (Metro) પ્રોજેક્ટના સ્ટ્રક્ચરમાં પ્રથમ યુ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. 18મી જાન્યુઆરી 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. કોવિડની બીજી લહેરમાં અને વચ્ચે આવતા ચોમાસા છતાં સુપર સ્ટ્રક્ચરનું કામ ખૂબ જ ઓછા સમયમાં શરૂ થઈ ગયું છે. પ્રત્યેક યુ ગર્ડર 28 મીટર લંબાઇનું છે. અને તેનું વજન 160 મેટ્રિક ટન છે. 500 મેટ્રિક ટન ક્ષમતાની બે હાઇડ્રોલિક ક્રેન્સનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. આગામી 18 તારીખે PDPU કોલેજ પાસે બીજું U ગર્ડર લોન્ચ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ફેઝ-2 મહત્વના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ અને મહત્વના અન્ય સ્થળોને કનેક્ટ કરશે. જેમ કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ મંદિર અને છેલ્લે મહાત્મા મંદિર અંતિમ સ્ટેશન હશે. જે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખુબ જ નજીક છે. હાલમાં જ પીએમ મોદીએ અત્ય આધુનિક ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લુ મૂક્યું હતું.

મેટ્રો રેલના સેકન્ડ ફેઝની વાત કરીએ તો રૂપિયા 5523 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે. જેમાં એક લાઇન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ( PDPU)અને ગિફ્ટ સિટી(Gift City) ને જોડશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર રુટ પર 20 જેટલા એલિવેટેડ સ્ટેશન હશે.

આ પણ વાંચો: ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ આ કામમાં આશ્રમને કોઈ અડચણ નહીં આવે

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાંથી અડચણરૂપ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">