AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાપીના બલીઠામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 2 ફાયર ફાઈટરની ગાડીઓએ મેળવ્યો આગ પર કાબૂ

વાપીના બલીઠા ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ પાછળના એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.જોત જોતામાં આગ રોદ્ર રૂપધારણ કરતા આખે આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું.  વાપીના બલીઠા વિસ્તારમાં આ આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 2 જેટલાં ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. જો […]

વાપીના બલીઠામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 2 ફાયર ફાઈટરની ગાડીઓએ મેળવ્યો આગ પર કાબૂ
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 11, 2019 | 12:17 PM
Share

વાપીના બલીઠા ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ પાછળના એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.જોત જોતામાં આગ રોદ્ર રૂપધારણ કરતા આખે આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું.

 વાપીના બલીઠા વિસ્તારમાં આ આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 2 જેટલાં ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. જો કે ગોડાઉનની બાજુમાં જ રેહણાક બિલ્ડીંગ હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. લોકો પોતાના ઘરમાંથી નીચે ઉતરી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

TV9 Gujarati

ભંગારના આ ગોડાઉનમાં જ્વલંતશીલ પદાર્થો હોવાથી આખું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે અને ખાસ કરીને ભંગારની આ પ્રવૃત્તિ રેહણાક વિસ્તારોમાં પણ ધમધમી રહી છે.ત્યારે આ મામલે તંત્રએ કડક પગલા લઈને આવા ગોડાઉનોને રહેણાક વિસ્તારોથી દૂર રાખવા પ્રયત્ન કરે તે જરુરી છે. હાલ ફાયર-ફાયટરોએ મહેનત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે.

[yop_poll id=1319]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">