ભરૂચ: દહેજ GIDCની હિમાની ઓર્ગેનિકના ETP પ્લાન્ટમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

|

Nov 06, 2020 | 6:25 PM

ભરૂચ જિલ્લાની દહેજ GIDC સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જવાથી મોત થયું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે […]

ભરૂચ: દહેજ GIDCની હિમાની ઓર્ગેનિકના ETP પ્લાન્ટમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

Follow us on

ભરૂચ જિલ્લાની દહેજ GIDC સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જવાથી મોત થયું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે કંપની સત્તાધીશોની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિમાની ઓર્ગેનિક કંપની એગ્રો કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે. હિમાની ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગના ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો: અમદાવાદઃ AMCની દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓના વેરહાઉસમાં દરોડા, અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો મળી આવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article