બનાસકાંઠા: ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

|

Sep 17, 2020 | 7:41 PM

બનાસકાંઠાના ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ ફિઝિયોથેરાપીસ્ટ વિભાગમાં લાગી હતી. બંધ રૂમમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી છે. આગમાં ફિઝિયોથેરાપીસ્ટ મશીન બળીને ખાખ થઈ ગયા છે. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો છે અને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ પણ વાંચો: ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર […]

બનાસકાંઠા: ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Follow us on

બનાસકાંઠાના ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ ફિઝિયોથેરાપીસ્ટ વિભાગમાં લાગી હતી. બંધ રૂમમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી છે. આગમાં ફિઝિયોથેરાપીસ્ટ મશીન બળીને ખાખ થઈ ગયા છે. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો છે અને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો: ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા, ત્યારે ડોક્ટરોએ કરી આ અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article