વડોદરા: ગેંડી ગેટ રોડના મુક્ત જવેલર્સમાં લાગી આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે

|

Sep 28, 2020 | 7:38 PM

વડોદરાના ગેંડી ગેટ રોડ પર આવેલી જવેલરી શોપમાં આગ લાગવાની ઘટના બની છે. ગેંડી ગેટ રોડ પરના મુક્ત જવેલર્સમાં આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં જ ફાયરબ્રિગેડના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.   Web Stories […]

વડોદરા: ગેંડી ગેટ રોડના મુક્ત જવેલર્સમાં લાગી આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Follow us on

વડોદરાના ગેંડી ગેટ રોડ પર આવેલી જવેલરી શોપમાં આગ લાગવાની ઘટના બની છે. ગેંડી ગેટ રોડ પરના મુક્ત જવેલર્સમાં આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં જ ફાયરબ્રિગેડના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:44 am, Fri, 22 May 20

Next Article