અમદાવાદમાં CG રોડની નવી ડિઝાઈનથી સગવડના બદલે અગવડ, જુઓ VIDEO
અમદાવાદમાં CG રોડની નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ઘણાં સમયથી કામ ચાલી રહ્યું હતું અને તેના લીધે લોકોને મુશ્કેલી પડી રહી હતી. જો કે આ મુશ્કેલી કામપૂર્ણ થયા બાદ પણ યથાવત જ રહી છે. ફૂટપાથ પહોળી કરીને પાર્કિંગ બનાવવામાં આવ્યું છે પણ તેમાં વાહનો પાર્ક કરતાં વાહનચાલકો ડરી રહ્યાં છે કારણ કે જ્યારે વાહન […]

અમદાવાદમાં CG રોડની નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ઘણાં સમયથી કામ ચાલી રહ્યું હતું અને તેના લીધે લોકોને મુશ્કેલી પડી રહી હતી. જો કે આ મુશ્કેલી કામપૂર્ણ થયા બાદ પણ યથાવત જ રહી છે. ફૂટપાથ પહોળી કરીને પાર્કિંગ બનાવવામાં આવ્યું છે પણ તેમાં વાહનો પાર્ક કરતાં વાહનચાલકો ડરી રહ્યાં છે કારણ કે જ્યારે વાહન બહાર કાઢીએ ત્યારે તેને નુકસાન થવાની શક્યતા છે. કોઈપણ બસ આવતી નથી છતાં ત્યાં બસ સ્ટેન્ડ બનાવી દેવાયા છે અને સૌથી અગત્યનો મુદો એ છે કે વરસાદી પાણીના નિકાલની જ વ્યવસ્થા કરવામાં આવી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ભારતીય સેનાએ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી પાકિસ્તાની ચોકીઓ ફૂંકી, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

