ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO

|

Oct 22, 2019 | 3:05 PM

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તાપી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અને જિલ્લામાં જાણે કે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ, અને વાલોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યોં છે. આ પણ […]

ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO

Follow us on

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તાપી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અને જિલ્લામાં જાણે કે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ, અને વાલોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યોં છે.

આ પણ વાંચો: PMC બેંકના ખાતાધારકો પોતાના પૈસા માટે જ રસ્તા પર ઉતર્યા, જુઓ VIDEO

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article