બનાસકાંઠા: મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને ધક્કા, VCE કર્મચારીઓની હડતાળથી હાલાકી

|

Oct 03, 2020 | 8:05 PM

બનાસકાંઠામાં મગફળીની ટેકાના ભાવે નોંધણીમાં ખેડૂતો ધક્કા ખાઈ પરેશાન થઈ રહ્યાં છે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતા VCE કર્મચારીઓએ હડતાળ પાડી છે, જેથી ગ્રામ પંચાયતોમાં ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. લાખણી તાલુકામાં સરકારી ગોડાઉન પર હાલમાં એક જ કોમ્પ્યુટર ઉપલબ્ધ છે, તો બીજી તરફ કોરોના કાળમાં મોટી સંખ્યામાં ખેડૂતો લાઈન […]

બનાસકાંઠા: મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને ધક્કા, VCE કર્મચારીઓની હડતાળથી હાલાકી

Follow us on

બનાસકાંઠામાં મગફળીની ટેકાના ભાવે નોંધણીમાં ખેડૂતો ધક્કા ખાઈ પરેશાન થઈ રહ્યાં છે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતા VCE કર્મચારીઓએ હડતાળ પાડી છે, જેથી ગ્રામ પંચાયતોમાં ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. લાખણી તાલુકામાં સરકારી ગોડાઉન પર હાલમાં એક જ કોમ્પ્યુટર ઉપલબ્ધ છે, તો બીજી તરફ કોરોના કાળમાં મોટી સંખ્યામાં ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહે છે. આ ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. લાખણી તાલુકામાં એક જ કોમ્પ્યુટર હોવાથી નંબર ન આવતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર વધારે કોમ્પ્યુટર ગોઠવીને ઝડપથી નોંધણી પ્રક્રિયા કરે તેવી ખેડૂતોની માગણી છે.

આ પણ વાંચો: મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને આપી શકે છે રાહત, નિયમોમાં ફેરફાર થવાથી ખેડૂતોને થશે લાભ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article