તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

|

Nov 29, 2018 | 8:44 AM

સિંચાઈ માટે પાણી ન મળતા સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ખાલીખલ કેનાલમાં ગરબા રમીને પાણી આપવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 1983માં રાજય સરકાર તરફથી પિંજરત ગામના જૂના તુવાર ફાંટાથી છીણી ગામના તળાવમાં પાણી ઠાલવવા ભૂર્ગભ પાઇપ લાઇન નાખવામાં આવી હતી. પાઈપ લાઈન નાખી દીધા બાદ સાફ-સફાઈ ન થતા લાઈન ચોક-અપ […]

તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
સુરતના ખેડૂતોનો અનોખો વિરોધ

Follow us on

સુરતના ઓલપાડ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

સિંચાઈ માટે પાણી ન મળતા સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ખાલીખલ કેનાલમાં ગરબા રમીને પાણી આપવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 1983માં રાજય સરકાર તરફથી પિંજરત ગામના જૂના તુવાર ફાંટાથી છીણી ગામના તળાવમાં પાણી ઠાલવવા ભૂર્ગભ પાઇપ લાઇન નાખવામાં આવી હતી. પાઈપ લાઈન નાખી દીધા બાદ સાફ-સફાઈ ન થતા લાઈન ચોક-અપ થઈ ગઈ હતી. જેથી ગ્રામજનોએ પોતાની જાતે પાઈપ લાઈનની સફાઈ કરવી હતી. જોકે પાઈપલાઈનની સાફ-સફાઈ ન થતી હોવાથી નહેરનું પાણી ગામ સુધી પહોંચતું નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા આખરે કેનાલમાં ગરબા રમીને વિરોધ કર્યો.

[yop_poll id=”10″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:50 pm, Tue, 27 November 18

Next Article