અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ

અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ

અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ […]

Bhavesh Bhatti

|

May 13, 2020 | 3:01 PM

અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati