અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, જુઓ VIDEO

અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાછલા 5 દિવસમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂના 142 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયા અને પાણીજન્ય કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે. આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો પર તપાસ હાથ ધરી. મચ્છરના બ્રિડીંગ મળતા કેટલાક એકમ સીલ કરાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો નિવારવા […]

અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 8:51 AM

અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાછલા 5 દિવસમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂના 142 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયા અને પાણીજન્ય કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે. આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો પર તપાસ હાથ ધરી. મચ્છરના બ્રિડીંગ મળતા કેટલાક એકમ સીલ કરાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો નિવારવા તંત્રએ ક્લોરિનની ટીકડીનું વિતરણ પણ કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">