મગફળીની નવી આવકની શરુઆત થતા જ ખાદ્યતેલના ભાવ ઘટ્યા

|

Sep 24, 2020 | 11:33 AM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડમાં મગફળીની નવી આવકની શરૂઆત થતા સિગતેલ અને કપાસીયા તેલના ભાવ ઘટ્યા છે. માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક મોટા પ્રમાણમાં થતા જ સીગતેલ સહીત અન્ય ખાદ્યતેલના ભાવ દબાયા છે. રાજકોટના બજારમાં સિગતેલના ડબ્બાનો ભાવ 2120 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ધટીને 1620 થયો છે. આ પણ વાંચોઃઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે […]

મગફળીની નવી આવકની શરુઆત થતા જ ખાદ્યતેલના ભાવ ઘટ્યા

Follow us on

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડમાં મગફળીની નવી આવકની શરૂઆત થતા સિગતેલ અને કપાસીયા તેલના ભાવ ઘટ્યા છે. માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક મોટા પ્રમાણમાં થતા જ સીગતેલ સહીત અન્ય ખાદ્યતેલના ભાવ દબાયા છે. રાજકોટના બજારમાં સિગતેલના ડબ્બાનો ભાવ 2120 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ધટીને 1620 થયો છે.

આ પણ વાંચોઃઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે બહાર પડાયુ ટેન્ડર, વાપીથી વડોદરા વચ્ચે 20 હજાર કરોડનું કામ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article