અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે બહાર પડાયુ ટેન્ડર, વાપીથી વડોદરા વચ્ચે 20 હજાર કરોડનું કામ

અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામ સંભાળતી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટે ((NHSRCL), બુલેટ ટ્રેનના કામકાજ માટે ટેન્ડર બહાર પાડ્યુ છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના કહેવા મુજબ સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ સૌથી મોટુ કામ છે. જેમાં ગુજરાતના વાપી અને વડોદરા વચ્ચે બુલેટટ્રેન માટેના પ્રોજેક્ટના 47 ટકા ભાગનો સમાવેશ થાય છે. મીડિયા […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે બહાર પડાયુ ટેન્ડર, વાપીથી વડોદરા વચ્ચે 20 હજાર કરોડનું કામ
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 11:11 AM

અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામ સંભાળતી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટે ((NHSRCL), બુલેટ ટ્રેનના કામકાજ માટે ટેન્ડર બહાર પાડ્યુ છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના કહેવા મુજબ સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ સૌથી મોટુ કામ છે. જેમાં ગુજરાતના વાપી અને વડોદરા વચ્ચે બુલેટટ્રેન માટેના પ્રોજેક્ટના 47 ટકા ભાગનો સમાવેશ થાય છે.

મીડિયા રીપોર્ટ મુજબ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટે બહાર પાડેલા ટેન્ડરમાં વાપીથી વડોદરા સુધીમાં પ્રોજેક્ટના 237 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે. જેના માટે 20 હજાર કરોડનું કામકાજ હાથ ધરાશે. વડોદરાથી વાપી વચ્ચેના કોરીડોરમાં ચાર સ્ટેશન પણ બનાવાશે. જેમાં વાપી, સુરત, ભરુચનો સમાવેશ થાય છે.

ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ બિડર્સે ભાગ લીધો છે. જેમાં કુલ સાત ઈન્ફ્રાસ્ટ્રકટર કંપનીનો સમાવેશ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈરકોન ઈન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયાએ એકસાથે મળીને બોલી લગાવી છે. એ જ રીતે એનસીસી, ટાટા પ્રોજેક્ટ, જે કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટે સાથે મળીને બોલી લગાવી છે. તો લાર્સન એન્ડ ટુબ્રોએ એકલા જ બોલી લગાવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના કહ્યા મુજબ 237 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં 30 રસ્તા ઉપર અને 24 નદી ઉપરનું બાંધકામ કરવુ પડશે.પ્રોજેક્ટના 83 ટકા જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે હસ્તતરણ કરી લેવાઈ છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જેમાં 349 કિલોમીટરનો વિસ્તાર ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ સામે થયેલા વિરોધ સહીતના પરીબળને કારણે સમગ્ર પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન થઈ શકી નથી.

આ પણ વાંચોઃગાંધીનગર: વિધાનસભામાં આજે 4 સરકારી વિધેયક પર ચર્ચા કરાશે, જાણ સમગ્ર વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">