VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ […]

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ રત્ન કલાકારો બની રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO
[yop_poll id=”1″]