સાબરમતી રિવરફ્રન્ટ સહીત પૂર્વ અમદાવાદમાં વરસાદ

|

Sep 18, 2020 | 7:05 PM

આજથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની, હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સહીત, પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં બપોરે વરસાદ વરસ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં. વરસાદ વરસતા અસહ્ય બાફમાંથી ક્ષણિક રાહત અનુભવાઈ હતી. હવામાન વિભાગે કરેલી આગાહી […]

સાબરમતી રિવરફ્રન્ટ સહીત પૂર્વ અમદાવાદમાં વરસાદ

Follow us on

આજથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની, હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સહીત, પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં બપોરે વરસાદ વરસ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં. વરસાદ વરસતા અસહ્ય બાફમાંથી ક્ષણિક રાહત અનુભવાઈ હતી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદ સહીત રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં આગામી પાંચ દિવસથી મધ્યમથી ભારે વરસાદ વરસાવાની સંભાવના છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચોઃVIDEO: આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:28 pm, Fri, 11 September 20

Next Article