ગુજરાતના અનેક જિલ્લામાં 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

|

Sep 28, 2020 | 3:11 PM

અમદાવાદ,રાજકોટ,કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.  નેશનલ સેન્ટર ફોર સિસમોલોજી મુજબ આ આચંકાની તીવ્રતા 5.3 નોંધવામાં આવી છે.  8 વાગીને 13 મિનિટ અને 8 સેકન્ડે આ આંચકા આવ્યા હતા. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.3ની નોંધાઈ છે.  આ સિવાય જામનગર, […]

ગુજરાતના અનેક જિલ્લામાં 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Follow us on

અમદાવાદ,રાજકોટ,કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.  નેશનલ સેન્ટર ફોર સિસમોલોજી મુજબ આ આચંકાની તીવ્રતા 5.3 નોંધવામાં આવી છે.  8 વાગીને 13 મિનિટ અને 8 સેકન્ડે આ આંચકા આવ્યા હતા. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.3ની નોંધાઈ છે.  આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:36 pm, Sun, 14 June 20

Next Article