Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

|

Jul 20, 2019 | 12:31 PM

જે ધરતીપુત્રો કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? તે જાણીએ. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

Follow us on

જે ધરતીપુત્રો કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કપાસમાં આવતી ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાત તથા મિલીબગના નિયંત્રણ માટે આગોતરુ આયોજન કરવું. ઋતુ દરમિયાન રોગ અને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણના પગલાં લેવા. વધારાના કપાસના છોડને ધીમેથી ખેચી કાઢવા તથા જે જગ્યાએ ખાડા પડેલ હોય તે ખાડા પૂરવા. ભલામણ પ્રમાણે બીટી કપાસમાં 240 કી.ગ્રા. નાઈટ્રોજન, 50 કી.ગ્રા. ફોસ્ફરસ અને 150 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટરે આપવો.

આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

મગફળી સૌરાષ્ટ્રનો સૌથી અગત્યનો પાક છે, હાલ તેનું પણ વાવેતર ખેડૂતોએ કરી નાખ્યું છે. ચોમાસું મગફળીમાં પોટાશ 50 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે. મગફળીના ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઈકોડર્મા હાર્જીયમનું થડ પાસે ડ્રેન્ચિંગ કરવું. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 લગાવવા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 12:27 pm, Sat, 20 July 19

Next Article