AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર? દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય […]

Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત
| Updated on: Jul 01, 2019 | 9:09 AM
Share

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર?

દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય એટલે તેને પિયત આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન તેને રોગ પણ લાગુ પડે છે અને જીવાતોનો ઉપદ્રવ પણ થાય છે. આ સમયે શું ધ્યાન રાખવું તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિવેલાંને વાવેતર બાદ રોજે રોજ પિયત આપવુ જરૂરી નથી. પરંતુ સમયાંતરે તેમાંથી નિંદામણ કાઢવું ખુબ જ જરૂરી છે. એ સિવાય તેમાં પહેલી માળ આવે પછી પણ યુરીયા આપવાનુ હોય છે. નવેમ્બર મહિના દરમિયાન દિવેલાનાં છોડને સુકારાનો રોગ લાગુ પડવાની શક્યતા રહે છે. તે સમય દરમિયાન છોડનો વિકાસ થઇ ગયો હોય છે. છોડ પર માળો પણ આવી ગઇ હોય છે. ત્યારે જમીનમાંથી ભેજ ચાલ્યો ગયો હોય છે. વાતાવરણ પણ ઠંડુ હોય છે. છોડને પાણીની વધુ જરૂર હોય છે. આનાં માટે ખેડૂતે પાકને હળવુ પિયત આપવાનું હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">