ડીસાનું ભીલડી ગામ વિકાસથી વંચિત, તાલુકામથક બનાવવા સ્થાનિકોની ઉગ્ર માગ

|

Nov 05, 2020 | 5:28 PM

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિભાજન માટેની માંગણી ઉગ્ર બની છે. ભીલડી એ ડીસા તાલુકાનું જૂનામાં જૂનું ગામ છે. જેનો વિસ્તાર વધતા ગામના લોકો તાલુકાની માંગણી કરી રહ્યા છે. ભીલડી વેપારી મથક છે. આજુબાજુના 40થી વધુ ગામોમાં વસેલી 1 લાખ જેટલી વસ્તી ભીલડી પર નિર્ભર છે. આ તમામ ગામોને તાલુકા મથક ડીસા દૂર પડે છે. તેમજ […]

ડીસાનું ભીલડી ગામ વિકાસથી વંચિત, તાલુકામથક બનાવવા સ્થાનિકોની ઉગ્ર માગ

Follow us on

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિભાજન માટેની માંગણી ઉગ્ર બની છે. ભીલડી એ ડીસા તાલુકાનું જૂનામાં જૂનું ગામ છે. જેનો વિસ્તાર વધતા ગામના લોકો તાલુકાની માંગણી કરી રહ્યા છે. ભીલડી વેપારી મથક છે. આજુબાજુના 40થી વધુ ગામોમાં વસેલી 1 લાખ જેટલી વસ્તી ભીલડી પર નિર્ભર છે. આ તમામ ગામોને તાલુકા મથક ડીસા દૂર પડે છે. તેમજ નાનામોટા સરકારી કામ અર્થે લોકોને ડીસા સુધી લાંબા થવું પડે છે. અગાઉ ભીલડીને તાલુકામથક જાહેર કરવા માટે સરકારે કામગીરી હાથ ધરી હતી. પરંતુ તે કામ અધૂરું જ રહ્યું છે. ભીલડીમાં રેલવે સ્ટેશન, નેશનલ હાઈવે, માર્કેટીંગ યાર્ડ, પોલીસ સ્ટેશન, બેંક અને વેપારીની મોટી દુકાનો હોવા છતાં ગ્રામ પંચાયત હોવાથી વિકાસથી વંચિત છે. સ્થાનિક લોકોની માંગ છે કે ભીલડીને સરકાર તાલુકા મથક જાહેર કરે. જેથી આ નગરનો વિકાસ વધુ વેગવંતો બને.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article