AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

સુરતમાં મોટા પાયે હીરા વેપાર આવેલો છે. આખો હીરા વેપાર માત્ર વિશ્વાસ અને એકબીજાના ભરોસા પર ચાલતો વેપાર કહી શકાય. ત્યાં હીરા બજારમાં ફરી એક વાર ઈમાનદારીની મિશાલ જોવા મળી રહી છે. આ ભાઈનું નામ છે રમેશભાઈ મિસ્ત્રી. તેઓ વર્ષોથી સુરતના વરાછા હીરા બજારમાં હીરા ખરીદી-વેચાણનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભાડાના મકાનમાં […]

ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 13, 2019 | 8:21 AM
Share

સુરતમાં મોટા પાયે હીરા વેપાર આવેલો છે. આખો હીરા વેપાર માત્ર વિશ્વાસ અને એકબીજાના ભરોસા પર ચાલતો વેપાર કહી શકાય. ત્યાં હીરા બજારમાં ફરી એક વાર ઈમાનદારીની મિશાલ જોવા મળી રહી છે.

આ ભાઈનું નામ છે રમેશભાઈ મિસ્ત્રી. તેઓ વર્ષોથી સુરતના વરાછા હીરા બજારમાં હીરા ખરીદી-વેચાણનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ત્યારે રમેશભાઈ ગઈ કાલે હીરા બજારમાંથી પરત ફરી રહ્યાં હતા. તે જ સમયે તેની નજર રોડ પર પડેલા હીરાના પેકેટ પર પડી અને તે પેકેટ તેમને ઉઠાવી જોતા તેમાં લાખોના હીરા જોવા મળ્યા.

આ અંગે રમેશભાઈનું કહેવું છે,

“મારી કે કોઈની પણ હીરાના પેકેટ પર દાનત બગડે તે પહેલા મેં હીરા મારા સેફ વોલ્ટમાં મૂકી કીધા અને તાત્કાલિક આ બાબતે સુરત રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસો.ને જાણ કરી કે આવું એક હીરાનું પેકેટ મળ્યું છે. જેની પાછળ પણ એક કારણ છે કે કોઈ નાના દલાલ કે વેપારીનું આ પેકેટ હોય તો કદાચ કોઈ દલાલ ચિંતામાં ને ચિંતામાં ઉંધું પગલું ભરે તે પહેલા જાહેરાત કરી એક કે હીરા પેકેટ મળી આવ્યું છે જેથી કોઈ અણબનાવ ન થાય. આમ હીરા બજાર એકબીજાના વિશ્વાસ પર હજુ સુધી ચાલી રહ્યું છે. આ હીરા પેકેટ માટે જ્યારે કોઈ એવી ખાતરી કે પુરાવા આપશે કે તેનું છે ત્યારે તેને પરત કરી દેવાશે.”

જુઓ VIDEO:

હીરાની દલાલીનું કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ ખરેખર ઈમાનદારીનું એક આગવું ઉદાહરણ છે. સામાન્ય રીતે હીરાના વેપારીઓને ત્યાં સીસીટીવી કેમેરા વગર ચાલે જ નહીં, લોકો પર નજર રાખવા કેમેરા હવે જ્યાં જરૂરિયાત બની ગયા છે. ત્યારે રમેશભાઈ જેવા લોકો જો દરેક જગ્યાએ કામ કરતા થઈ જાય તો કદાચ સીસીટીવની જરૂર જ ન રહે, કેમ, ખરું ને? તમારું શું કહેવું છે?

[yop_poll id=1370]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">