તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હજુ પણ તીડનો આતંક યથાવત છે.  થરાદ તાલુકાના વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શિક્ષકોએ તેમના વિસ્તારમાં તીડ સામે જાગૃતિ ફેલાવવા આદેશ કરાયો છે. શિક્ષકો અને આચાર્યોએ લોકોને ઢોલ વગાડીને તીડથી પાકને બચાવવા જાણ કરી છે. આમ  સરકાર શિક્ષિકોને આ કામ સોંપી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 12:37 PM

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હજુ પણ તીડનો આતંક યથાવત છે.  થરાદ તાલુકાના વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શિક્ષકોએ તેમના વિસ્તારમાં તીડ સામે જાગૃતિ ફેલાવવા આદેશ કરાયો છે. શિક્ષકો અને આચાર્યોએ લોકોને ઢોલ વગાડીને તીડથી પાકને બચાવવા જાણ કરી છે. આમ  સરકાર શિક્ષિકોને આ કામ સોંપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

આ પણ વાંચો :   VIDEO: રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકાને મારી છરી! યુવતીએ યુવક સાથે લગ્નની ના પાડતા મારી છરી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">