DEVBHUMI DWARAKA : ખંભાળીયાના માંઝા ગામે કાર-બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના મૃત્યુ

|

Jan 24, 2021 | 9:51 PM

DEVBHUMI DWARAKAના ખંભાળીયાના માંઝા ગામના પાટીયા પાસે પીકઅપ કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં કુલ 3 લોકોના મૃત્યુ થયા છે.

DEVBHUMI DWARAKA : ખંભાળીયાના માંઝા ગામે કાર-બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના મૃત્યુ

Follow us on

DEVBHUMI DWARAKAના ખંભાળીયાના માંઝા ગામના પાટીયા પાસે પીકઅપ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જયારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. બાળકને સારવારે માટે 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યું હતું. દવાખાનામાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. અકસ્માતની આ ઘટનામાં કુલ 3 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં રવિવારનો દિવસ ગોઝારો રહ્યો છે. DEVBHUMI DWARAKAના ખંભાળીયામાં પીકઅપ કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3ના મૃત્યુ થયા, સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા-હળવદ રોડ પર STબસ-કાર વચ્ચે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા અને ભાવનગર-અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2ના મૃત્યુ થયા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Next Article